નુવોકો દ્વારા “સૌથી ખાસ ગરબા 2026” સાથે ગુજરાતના ગરબા વારસાની ઉજવણી
અમદાવાદ, 14 ઓક્ટોબર, 2026: ભારતની વિશ્વસનીય બિલ્ડિંગ મટીરિયલ્સ કંપની, નુવોકો વિસ્ટાસ કોર્પ લિમિટેડ, તેની મુખ્ય સામુદાયિક પહેલ ‘નુવોકો સૌથી ખાસ ગરબા’ની બીજી આવૃત્તિ દ્વારા ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરી રહી છે. નવરાત્રિ દરમિયાન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં આયોજિત આ કેમ્પેઇન ગરબા ગ્રુપ્સને તેમની પ્રતિભા, ઉત્સાહ અને પરંપરાઓ દર્શાવવા તેમજ રૂ.11 લાખના ઈનામ માટે…
ઇન્ડોસ્પાઇન હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુની સંભાળ અંગે જાગૃતિ અભિયાન #MySpineMyWorld અને વેબસાઇટનો શુભારંભ
વર્લ્ડ સ્પાઇન ડેની પૂર્વસંધ્યાએ શરૂ થયેલું આ જનજાગૃતિ અભિયાન અને ડૉક્ટરો દ્વારા ચકાસાયેલી વેબસાઇટ લોકોને કમર અને ગરદનની તકલીફોથી બચવામાં અને સમયસર સારવાર લેવામાં મદદ કરશે અમદાવાદ, 15 ઑક્ટોબર 2026: ઇન્ડોસ્પાઇન હોસ્પિટલે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરોડરજ્જુની સંભાળ અંગેના જાગૃતિ અભિયાન #MySpineMyWorld અને તેની વેબસાઇટ myspinemyworld.com નો શુભારંભ કર્યો. એક અનોખી…
ચટણી ફિલ્મને દેશભરમાંથી મળેલ અદ્ભુત પ્રતિસાદને જોતાં હવે હિન્દી, મરાઠી અને તમિલ રિમેકની તૈયારીઓ? સોર્સિસ તરફથી મળતી મોટી ખબર
“જીવનમાં ‘ચટણી’ હોય તો જ સ્વાદ આવે!” ગુજરાત સહીત સમગ્ર ભારતના દર્શકો સાથે દિલથી કનેક્ટ થઈ રહી છે વાર્તા: દેશભરમાંથી મળી રહેલા અદ્ભુત પ્રતિસાદને જોતાં હવે હિન્દી, મરાઠી અને તમિલ રિમેકની તૈયારીઓ? સોર્સિસ તરફથી મળતી મોટી ખબર જ્યાં વાત ગુજરાતીઓની આવે, ત્યાં ભોજનનો ચટાકો અને સ્વાદની ચર્ચા ન થાય એવું તો બને જ નહીં! કહેવાય…
અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના અનોખા સંગમ સાથે અટીરાના કેમ્પસમાં ભવ્ય ગરબા મહોત્સવ સંપન્ન થયો
અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના હરિયાળા કેમ્પસ ખાતે ‘અટીરા ગરબા નાઇટ ૨૦૨૬’નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવમાં અટીરાના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ઉદ્યોગજગતના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત મહેમાનો અને તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગરબાની રમઝટ સાથે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાની ઉજવણી કરી…
ગુજરાત હાઇકોર્ટનું હેલ્મેટના નિયમોના પાલન અંગે કડક વલણ રસ્તાઓ પર અમલમાં આવવું જોઈએ: ટુ વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન
એસોસિએશને કોર્ટના આદેશને આવકાર્યો, ડ્રાઇવર અને પાછળ બેસનાર માટે કડક અમલની માંગ કરી, અને નકલી ISI માર્કવાળા હેલ્મેટ સામે પણ સમાંતર કાર્યવાહીની અપીલ કરી. 10 ઓક્ટોબર, 2026: ટુ વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને ફરજિયાત હેલ્મેટના નિયમોના અસરકારક અમલના અભાવ અંગે ગુજરાત હાઇકોર્ટના કડક વલણને આવકાર્યું છે. એસોસિએશને ડ્રાઇવર અને પાછળ બેસનાર બંને માટે હેલ્મેટના નિયમોનો તાત્કાલિક,…
અમદાવાદના નવરંગપુરામાં ‘સિટી વાઇબ –શોપિંગ &લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન’નો પ્રારંભ
અમદાવાદના હૃદયસમા નવરંગપુરા વિસ્તારમાં આજથી ત્રણ દિવસીય ‘સિટી વાઇબ – શોપિંગ & લાઇફસ્ટાઇલ એક્ઝિબિશન’ નો ભવ્ય પ્રારંભ થયો છે. નવરાત્રીના પવિત્ર અને આનંદમય તહેવારને આવકારવા માટે સી.જી. રોડ પર સ્વસ્તિક ક્રોસ રોડ નજીક આવેલા શ્રી સત્યાવીસ દશા પોરવાડ વિદ્યા મંદિર હોલ ખાતે આ વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 9, 10 અને 11 ઓક્ટોબર 2026…
મિન્ત્રાનો ‘બિગ ફેશન ફેસ્ટિવલ’ 8 મિલિયન+ સ્ટાઇલ્સ, 100+ નવા લૉન્ચ અને 21,000 ઉભરતા લેબલ્સ સાથે 8 ઓક્ટોબરે પરત ફરી રહ્યો છે
ભારત: ફેસ્ટિવ શોપિંગ સીઝનના આગમન સાથે જ મિન્ત્રાનો ફ્લેગશિપ ‘બિગ ફેશન ફેસ્ટિવલ’ શરૂ થઈ ચૂક્યો છે, જેમાં ગ્રાહકોને મળશે હજારો બ્રાન્ડ્સના લાખો સ્ટાઇલ્સ. આ ફેસ્ટિવલ ભારતના ફેશન અને લાઇફસ્ટાઇલ ઇકોસિસ્ટમના વિકાસમાં મિન્ત્રાની ભૂમિકાને મજબૂત કરશે. આ ફેસ્ટિવલ જ્યાં ઉભરતા બ્રાન્ડ્સને મોટા અવસર પ્રદાન કરશે, ત્યાં દેશના લાખો ગ્રાહકો માટે ટ્રેન્ડ-ફર્સ્ટ સિલેક્શન, શાનદાર મૂલ્ય અને સુવિધા…
EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” નું ટ્રેલર લોન્ચ
EForU એન્ટરટેઇનમેન્ટ દ્વારા બહુપ્રતિક્ષિત ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ “ચોર નં. 1” નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે આ ફિલ્મ દર્શકો માટે હાસ્ય, મનોરંજન અને ધમાલથી ભરપૂર એક અદ્ભુત સિનેમેટિક સફર લઈને આવશે. આ ફિલ્મ શુક્રવાર, ૨૩ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સમગ્ર દેશના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જે આ વર્ષનું શ્રેષ્ઠ ફેમિલી એન્ટરટેઈનર સાબિત…
ક્રિષ્ના શેલ્બી હેલ્થ સિમ્પોઝિયમમાં 1,000થી વધુ લોકો જોડાયા, દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ સાથે આરોગ્યસેવાનો સંપર્ક વધુ મજબૂત
ઘુમા–બોપલ, શેલા અને આસપાસના વિસ્તારોના લોકો માટે મલ્ટિસ્પેશિયાલિટી નિષ્ણાતો અને આધુનિક સારવારની સુવિધા નજીક લાવવાનો પ્રયાસ અમદાવાદ, 4 ઑક્ટોબર, 2026: ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલે શેલા સ્થિત AUDA ઓડિટોરિયમ ખાતે ક્રિષ્ના શેલ્બી હેલ્થ સિમ્પોઝિયમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઘુમા, બોપલ, શેલા અને આસપાસના વિસ્તારોના 1,000થી વધુ લોકો જોડાયા અને અનુભવી તબીબી નિષ્ણાતો સાથે આરોગ્ય અંગે સીધી…
ગુજરાતની વિસરાતી જતી લોકકળા અને સંસ્કૃતિના જતન માટે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની શિબિર યોજાઈ
ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાગત લોકગીતોના વારસાને જાળવવાના સુંદર પ્રયાસરૂપે તા. 3 અને 4 ઓક્ટોબર દરમિયાન સદવિચાર પરિવારના ગાંધી હોલ ખાતે ‘હાલરડા અને લગ્ન ગીતો’ની બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સદવિચાર પરિવારના ઉપક્રમે આયોજિત આ શિબિરનું આયોજન શ્રી જીતેન્દ્ર ઠક્કર, પુનિતજી લુલ્લા અને ખોજના સહયોગથી કરવામાં આવ્યું હતું. શિબિરનું માર્ગદર્શન અને સંચાલન જાણીતા…

